EPFO તરફથી તમને કેટલું પેન્શન મળી શકે છે? સંપૂર્ણ ગણતરી અને ફોર્મ્યુલા અહીં જાણો.
KEY HIGHLIGHTS EPFO હેઠળ Employee Pension Scheme (EPS) મુજબ રિટાયરમેન્ટ પછી માસિક પેન્શન મળે છે. પેન્શન ગણતરી Formula: Pensionable Salary × Service ÷ 70 (Minimum 10 વર્ષ જરૂરી). 58 વર્ષની ઉંમર પછી પેન્શન શરૂ થાય છે – છેલ્લાં 60 મહિનાની Average Salary મહત્વપૂર્ણ. પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે Employees’ Provident Fund Organisation (EPFO) … Read more